સિદ્ધપુર મા તાલુકા પંચાયત ના હોલ મા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર, સિદ્ધપુર ખાતે ગુજરાત સરકાર ના પરિપત્ર મુજબ પોષણ માસ 2020 અંતર્ગત એક સપ્ટેમ્બર થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમ ચાલશે જેમાં આજ રોજ સિદ્ધપુર ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોરોનાની મહામારી ને ધ્યાન માં રાખી સોશીયલ ડિસ્ટન્સ રાખી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બહેનો ને કોરોના ની સાવચેતી રાખવાની બાબતો વિશે માહિતી આપી અને લોકો ને ડરવાની જરુર નથી સાવચેતી રાખવાની સાથે બાળકો ને પોષણ માટે ની માહિતી આપી અને ત્રિવેણી સંગમ ના ભાગરૂપે વ્હાલી દીકરી યોજના અંતર્ગત બેબિકિટ. વિતરણ વાલી દીકરી ના હુકમ નું વિતરણ તથા … Continue reading સિદ્ધપુર મા તાલુકા પંચાયત ના હોલ મા રાષ્ટ્રીય પોષણ માસ કાર્યક્રમ યોજાયો